Sadbhavna Parva 2018 || Kashmir Team Vandana by Moraribapu

1,145 views · Published 16 September 2018 · 15:52 · Indexed 23 September 2026

Channel: SANGEETNI DUNIYA · 2018 · Entertainment

Watch on YouTube

સત્યના આચરણ સાથે સર્વે તરફ પ્રેમ અને કરુણા વહાવવાનો બાપુનો સહજ સ્વભાવ છે. વર્તમાન વિશ્વના અને ખાસ કરીને રાષ્ટ્રમાં કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકને ચિંતા ઉપજાવે એવી સામાજિક વિષમતાઓ વકરી રહી  છે. ત્યારે સામાજિક સમરસતા, ભાવાત્મક ઐક્ય અને જ્ઞાતિ-જાતિથી પર એવો સર્વે તરફ સદભાવ પ્રકટે એ માટે ગુરુકુળમા પ્રતિવર્ષ સદભાવના પર્વ યોજાય છે. વિશ્વગ્રામ સંસ્થાના સૂત્રધાર જાણીતા કર્મશીલ સંજયતુલા અને તેમના સાથીઓએ ૨૦૦૮ માં પૂજય બાપુના સાનિધ્યમાં ત્રિદિવસીય સંગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો. જેમાં કર્મશીલ, શિક્ષકમિત્રો, સમાજ સેવા ક્ષેત્રના વ્યક્તિઓ અને ચિંતનશીલ નાગરિકોએ રાષ્ટ્રની વર્તમાન અસહિષ્ણુતાભરી સ્થિતિમાં સદભાવનાની જ્યોત પ્રગટાવવા સંવાદ રચ્યો. પૂજ્ય બાપુને આ ઉપક્રમ ગમ્યો. તેથી તેમની ઇચ્છાથી"સદ્ભાવના ફોરમ" ના સંચાલન નીચે પ્રતિવર્ષ કૈલાસ ગુરુકુળ ખાતે "સદ્ભાવના પર્વ" નું આયોજન થાય છે. ૨૦૧૩ ના પાંચ માં સદ્ભાવના પર્વ થી "સદ્ભાવના - સન્માન" અર્પણ કરવામાં આવે છે. રાજ્ય અને રાષ્ટ્ર એમ બંને સ્તરે સદ્ભાવના એવોર્ડ અપાય છે.
નવમું સદ્ભાવના પર્વ તારીખ ૮ /૯ /૧૦ જૂન દરમિયાન યોજાયું હતું. જેમાં રાજ્ય કક્ષાનું સદ્ભાવના સન્માન શિક્ષણવીદ્ કર્મશીલ ડૉ. મહેરુન્નીસા દેસાઈ ને અને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન ખુદાઈ ખીદ્મતગાર ફૈઝલખાનને અર્પણ થયું.

Morari Bapu CD,DVD,Pendrive all available at AMAZON in Sangeet ni duniya.
If you want to buy via amazon kindly click on the link below:
1 ) SANKIRTAN USB
      CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE  
https://www.amazon.in/SANGEETNIDUNIYA...

2) Sampuarna Ramkatha in Gujarti by Moraribapu (40 Years Old Katha)
             CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE  
https://www.amazon.in/SANGEETNIDUNIYA...

3) MORARIBAPU RAMKATHA in Himalaya (Language Hindi)
            CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE  
https://www.amazon.in/SANGEETNIDUNIYA...

4) Manas - Satya Prem Karuna Katha in Hindi Language by Moraribapu  
                CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE  

https://www.amazon.in/Manas-Satya-Kar...

5)SANGEETNIDUNIYA'S MORARIBAPU GUJARATI KATHA IN 2017
        CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE
  https://www.amazon.in/SANGEETNIDUNIYA...

6)Manas Meera Part 1 & 2 and Manas Ramdevpir @ Rajasthan by Moraribapu
         CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE
https://www.amazon.in/Manas-Meera-Ram...

7)Moraribapu Ramkatha for Kinnar Samaj in Hindi Language (Most Special Katha)
           CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE
https://www.amazon.in/SANGEETNIDUNIYA...
8)SANGEETNIDUNIYA'S MORARIBAPU LATEST HINDI KATHA USB
           CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE
https://www.amazon.in/SANGEETNIDUNIYA...

9)Moraribapu Most Famous Gujarati Katha Including (Gangasati & Majadar)
           CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE
https://www.amazon.in/SANGEETNIDUNIYA...

10)Manas - Mashan at Varanasi by Moraribapu 800th Historical Ramkatha in Hindi
           CLICK HERE TO SEE FULL DETAILS AND BUY @ COD AND MUCH MORE
https://www.amazon.in/Manas-Varanasi-...

--------------------------------------------------------
Follow us on FACEBOOK
https://www.facebook.com/sangeetnidun...
And also on INSTAGRAM.

More from this channel