Project 04: ઉડીને આંખે વળગે તેવું એક શ્રગ તૈયાર કરો (Gujarati)

1,657 views · Published 11 October 2018 · 0:12 · Indexed 4 October 2026

Channel: Usha · 2018 · People & Blogs

Watch on YouTube

આ બનાવવામાં સરળ શ્રગ વડે તમારા ફેશનેબલ એન્સેમ્બલમાં ગ્લેમરની એક વધુ પરત ઉમેરો. સાદું છતાં તેથી વિપરીત, પ્રોફેશનલ દેખાતું શ્રગ બનાવવા માટે સાફ અને ક્ષતિ રહિત સિલાઇની જરૂર રહે છે. તમે તમારા શ્રગને વિવિધ રચનાત્મક રીતોથી શણગારવાનું પણ પસંદ કરી શકો છો.  લર્ન ટુ સ્યુ એન્ડ ક્રિએટ.  https://www.ushasew.com/

More from this channel